સૌરાષ્ટ્રમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો, જાણો એક લિટર તેલનો નવો ભાવ

 


ખાજા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવી ખરીફ સીઝન આવતાની સાથે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. સીંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે, સિંગતેલના ડબ્બો 2660 રૂપિયાથી લઈને 2720 જોવા મળ્યો છે. ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈ તેલીબીયા બજારમાં આજે તેલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફરી એકવાર ભાગ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલના ભાવ 1310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા છે. જ્યારે સીંગતેલ ના ભાવ 1690 બોલાયા છે. આ પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. તે ચર્ચા ચાલી રહી હતી. વૈશ્વિક ભાવમાં વધુ ઘટાડાને ધ્યાનમાં રાખીને ખાદ્ય સચિવ ખાદ્ય તેલના ભાવને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ

કરી રહ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ. સીંગતેલ ના ભાવ 1690 બોલાયા છે. ઉલ્લેખની મોટા ખાદ્ય તેલ ઉત્પાદકો એ આગામી સપ્તાહ સુધીમાં પામ ઓઇલ સોયાબીન અને સૂર્યમુખી તેલ જેવા તમામ આયાતી ખાદ્ય તેલ પર 10 રૂપિયા નો ઘટાડાનો વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફરી એકવાર કાર્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

આ સિવાય પામ ઓઇલમાં નહીવત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવ કાબુમાં લેવા માટે સરકારે થોડા દિવસ પહેલા બેઠક બોલાવી હતી. ત્યારે ફરી એક વાર ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સીંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે. સીંગતેલ અને કપાસિયા પામ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “DAILY MARKET NEWS” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “DAILY MARKET  NEWS” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Comments

Popular posts from this blog

HDFC બેન્કના Q4 પરિણામો: ચોખ્ખો નફો વધીને રૂ. 16,511 કરોડ, NII રૂ. 29,007 કરોડ થયો

એપલ ટૂંક સમયમાં ભારતના ટોચના સ્માર્ટફોન નિકાસકાર તરીકે સેમસંગને પાછળ છોડી દેશેઃ રિપોર્ટ

મની લોન્ડરિંગ કેસઃ 'રાજ કુન્દ્રાએ જપ્તીને નિષ્ફળ કરવા માટે શિલ્પા શેટ્ટીને 80 કરોડ રૂપિયાનો ફ્લેટ 38 કરોડ રૂપિયામાં વેચ્યો'